April 7, 2025
Amdavad Live

Category : ગાર્મેન્ટ્સ

ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં અભૂતપૂર્વ સૌથી મોટું ઓપનિંગ !

amdavadlive_editor
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024 દ્વારા વિક્રેતાઓ માટે અસાધારણ આરંભઃ પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું સેલિંગ કરતાં સમગ્ર ભારતમાં નાના અને મધ્યમ વ્યવસાયો...
ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગનું સૌથી ભવ્ય ફેસ્ટિવ સેલનું ‘ફેબ ગ્રેબ ફેસ્ટ’ સ્માર્ટફોન્સ, ડિજિટલ એપ્લાયન્સીસ, સ્માર્ટ ટેલિવિઝન્, મોનિટર્સ, ટેબ્લેટ્સ અને ઘણા બધા પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી ડીલ્સ અને ઓફર્સ સાથે પુનરાગમન

amdavadlive_editor
ગેલેક્સી Z સિરીઝ, S સિરીઝ, A સિરીઝ, M સિરીઝ અને F સિરીઝ સ્માર્ટફોન્સના ચુનંદા મોડેલ્સ પર 53% સુધી છૂટ. ગેલેક્સી ટેબ્લેટ્સ, વોચીસ અને બડ્સના ચુનંદા...
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેક્સ ફેશને પોતાના નવા ‘ન્યૂન્યૂયૂ’ અભિયાનની સાથે કલ્કી કોચલિનને સ્ટાઇલમાં લોન્ચ કરી

amdavadlive_editor
દુબઈ સ્થિત લેન્ડમાર્ક ગ્રૂપની સૌથી પ્રિય ફેશન બ્રાન્ડ મેક્સ ફેશન પ્રખ્યાત અભિનેત્રી અને સ્ટાઈલ આઈકન કલ્કી કોચલીનની સાથે ‘ન્યૂન્યૂયૂ’ અભિયાન માટે વિશેષ સહયોગની સાથે બ્રાન્ડ...
ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘મીશો મેગા બ્લોકબસ્ટર સેલ’ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, રિફંડ માત્ર 5 મિનિટમાં તરત જ ઉપલબ્ધ થશે

amdavadlive_editor
આ ઉપરાંત, ડોર-સ્ટેપ એક્સચેન્જ, ઇન-એપ ફીચર ‘મીશો બેલેન્સ’ અને શિપિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે એડ્રેસ સોલ્યુશન રજૂ કરવામાં આવ્યા હતા. મીશો મોલ લાખો ભારતીયોને 1,000...
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફૅશન તથા પરંપરાના ભવ્ય પ્રદર્શન સાથે ‘અમદાવાદ ટાઇમ્સ ફૅશન વીક-2024’ સંપન્ન

amdavadlive_editor
અમદાવાદ 16 સપ્ટેમ્બર 2024: ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પહેલ તથા શહેરની સૌથી મોટી ફૅશન-એક્સ્ટ્રાવેગેન્ઝા ‘અમદાવાદ ટાઇમ્સ ફૅશન વીક-2024’ (ATFW 2024) રવિવારે અમદાવાદની હયાત રિજન્સી ખાતે ભવ્ય...
આંતરરાષ્ટ્રીયગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ ટાઈમ્સ ફેશન વીક2024 માટે એક ગ્લેમરસ અને સ્ટાર-સ્ટડેડ શરૂઆત

amdavadlive_editor
અમદાવાદ 14 સપ્ટેમ્બર 2024: ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની પહેલ અને શહેરની સૌથી મોટી ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા, બહુપ્રતિક્ષિત અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક2024, 13સપ્ટેમ્બરે અમદાવાદની હયાત રિજન્સી ખાતે...
ગાર્મેન્ટ્સગુજરાતટેક્સટાઇલફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સુતાના 12મા સ્ટોરે અમદાવાદમાં પેટ્રોન્સ માટે તેના દરવાજા ખોલ્યા

amdavadlive_editor
અમદાવાદ 04 સપ્ટેમ્બર 2024: સુતા, મુંબઈ સ્થિત એક અગ્રણી એપેરલ લેબલે અમદાવાદમાં તેના 12મા આઉટલેટના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી છે. સ્વદેશી કાપડ અને વણાટની તકનીકો...
ગાર્મેન્ટ્સગુજરાતટેક્સટાઇલફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અરવિંદ લિમિટેડે પ્રાઇમેન્ટ લક્ઝરી ફેબ્રિક્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહામહિમ ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાર સાથે તેનું પ્રથમ કેમ્પેઇન શરૂ કર્યું

amdavadlive_editor
અમદાવાદ 02 સપ્ટેમ્બર 2024 — અરવિંદ લિમિટેડ ટેક્સટાઇલ સેક્ટરમાં ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન્સની અગ્રણી પ્રદાતા છે, જે ફાઇબરથી ફેશન સુધીની તેની અજોડ ક્ષમતાઓ માટે જાણીતી છે. અરવિંદ...
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લૉમૅને ગુજરાતમાં પહોંચ વિસ્તારતાં દાહોદમાં 1લો સ્ટોર શરૂ કર્યો

amdavadlive_editor
આ સાથે બ્રાન્ડ નાણાકીય વર્ષાંત સુધી 50થી વધુ ખાસ બ્રાન્ડ આઉટલેટ્સ સ્થાપીનેપ્રદેશમાં હાજરી વધુ મજબૂત કરવાની યોજના  ગુજરાત, દાહોદ 05 ઓગસ્ટ 2024: કેવલ કિરણ ક્લોધિંગ...
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીય

એરોના ‘સન, સ્ટાઈલ અને ટી-શર્ટ’ ફેસ્ટિવલ સાથે ઉનાળામાં તૈયાર રહો

amdavadlive_editor
એરો અરવિંદ ફેશન્સ લિમિટેડની પ્રોફેશનલ મેન્સવેર બ્રાન્ડ, ગર્વથી “સન, સ્ટાઇલ અને ટી-શર્ટ્સ: ડાઇવ ઇન સમર” રજૂ કરે છે, એક ટી-શર્ટ ફેસ્ટિવલ જે દરેક થ્રેડમાં સિઝનના સારને પકડે છે. આ બ્રાંડ ઉનાળાની...