ટોયોટા કિર્લોસ્કર મોટરે ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર ટાઈઝર અને અર્બન ક્રુઝર હાઈરાઈડરની સ્પેશિયલ લિમિટેડ-એડીશનને આકર્ષક વર્ષના અંતની ઓફર સાથે રજૂ કરી
બેંગ્લોર, 13 નવેમ્બર 2024 – ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) કાર ખરીદનારાઓ માટે વર્ષના અંતને આકર્ષક બનાવવા માટે ઉત્સાહિત છે. આ માટે, તેણે તેના લોકપ્રિય મોડલ્સની...