40.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live

Category : એજ્યુકેશન

એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક

amdavadlive_editor
ગુજરાતના શિક્ષણવિદોની માંગણીઓ હવે રાષ્ટ્રીય ફલક પર મૂકાશે : હેમાંગ રાવલ સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાના આધારે ગુજરાતમાં આવનારા ટ્યુશન એક્ટમાં ફેડરેશનના સૂચનો અમલમાં મૂકવાનું પ્રથમ પ્રાધાન્ય રહેશે...
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ ડિઝાઇન વીક 7.0નો શુભારંભ: ગ્લોબલ લીડર્સએ એથિકલ AI અને માનવ-કેન્દ્રિત ડિઝાઇન માટે આહ્વાન કર્યું

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગુજરાતના પ્રીમિયર ડિઝાઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ક્લેવ, અમદાવાદ ડિઝાઇન વીક (ADW) ની 7મી એડિશન, આજે કર્ણાવતી યુનિવર્સિટીના નેતાજી...
એજ્યુકેશનકૌશલ્ય વિકાસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાર્નિવલ ‘Expressions – An Arena of Creations and Innovations’નું આયોજન

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૨૪મી જાન્યુઆરી ૨૦૨૬ — JG ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શનિવાર, 24 જાન્યુઆરી, 2026ના રોજ ઓપન હાઉસ તથા પ્રવૃત્તિ પ્રદર્શન “Expressions – An Arena...
એજ્યુકેશનગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે આજે ચિત્રકૂટ એવોર્ડ અર્પણ વિધિની સાથે કેન્દ્રવર્તી શાળા તલગાજરડાનું પૂ. મોરારિબાપુના શુદ્ધ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

amdavadlive_editor
શિક્ષકે પાંચ શાળાનું ધ્યાન રાખવું: પુ મોરારિબાપુ તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ સાથે શાળા લોકાર્પણ        ગુજરાત, અમદાવાદ | ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ — ગુજરાતના વિવિધ 34 જિલ્લા...
અવેરનેસએજ્યુકેશનગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું આયોજન

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૦૮મી જાન્યુઆરી ૨૦૨૬ — બાળકોમાં અભ્યાસની સાથોસાથ બીજા અન્ય વિષયોમાં રૂચી વચે તેવાં ઉંડા આશયથી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વિદેશી શૈક્ષણિક ચૂકવણીઓ માટેBookMyForex સમાન દિવસે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર્સ સક્ષમ બનાવે છે

amdavadlive_editor
વિદેશમાં શિક્ષણ ચુકવણી માટે એક જ દિવસે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર, ભંડોળ છ કલાકમાં સંસ્થાઓ સુધી પહોંચી શકે છે. શિક્ષણ સંબંધિત બહુવિધ ચુકવણીઓને સમર્થન આપતી એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ,...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) એ SET અને SITEEE 2026 દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ ઓપન કરી

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) એ તેના ફૂલ-ટાઇમ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે SET 2026 (સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ) અને SITEEE...
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા એનએસઆઈસી હૈદરાબાદ ખાતે AI અને કોડિંગમાં 450 યુવાનોને સર્ટિફાઈ કરાયા

amdavadlive_editor
પ્રોગ્રામ સેમસંગ દ્વારા ભારતના ડિજિટલ સ્કિલિંગ ધ્યેયની પ્રગતિ થઈ રહી છે તેની સાથે ફ્યુચર- ચેક પ્રતિભાની પાઈપલાઈનને મજબૂત કરે છે હૈદરાબાદ | ૨૯ ડિસેમ્બર ૨૦૨૫...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ફ્યુચર- ટેક સ્કિલિંગને મજબૂત બનાવાયું

amdavadlive_editor
વિશાખાપટ્ટનમમાં વિજ્ઞાન કોલેજ અને ડીઆઈઈટી કોલેજમાં એઆઈ અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામ હેઠળ 50 વિદ્યાર્થીઓને સર્ટિફાઈડ કરાયા ગુરુગ્રામ, ભારત | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — ભારતની...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નારાયણા બિઝનેસ સ્કૂલે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરતાં પદવીદાન સમારોહમાં 540થી વધુ ડિગ્રીઓ એનાયત કરી

amdavadlive_editor
25 વર્ષની શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરતી નારાયણા બિઝનેસ સ્કૂલમાં દીક્ષાંત કાર્યક્રમ ગુજરાત, અમદાવાદ | ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ — અમદાવાદ સ્થિત નારાયણા બિઝનેસ સ્કૂલે (એનબીએસ) 2023-25ના...