કાઇનેટિક ગ્રીનએ સ્કુટર્સની બોર્ન ઇલેક્ટ્રિક રેન્જ સાથે પોતાના E2W બિઝનેસના આક્રમક વિસ્તરણની ઘોષણા કરી
પોતાના E-Lunaથી પ્રેરીત, કાઇનેટિક ગ્રીનએ આગામી 18 મહિના સુધી ત્રણ બોર્ન ઇલેક્ટ્રિક સ્કુટર મોડેલના લોન્ચની ઘોષણા કરી છે, જેનો પ્રારંભ આ તહેવારની સિઝનમાં સ્ટાઇલીશ ફેમિલી...

