30.2 C
Gujarat
June 9, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતરમતગમતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

નેશનલ સ્પોર્ટ્સ ડે 2025: શ્રી સદગુરૂ મહિલા કોલેજની 1200 દીકરીઓએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પ્રતિજ્ઞા લીધી

નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સમદ્ર દેશમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત 29 થી 31 ઓગસ્ટ દરમ્યાન ચાલશે

ગુજરાત, રાજકોટ | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: આજે દેશભરમાં નેશનલ સ્પોર્ડ્સ ડે 2025 ની ઉજવણી કરવામાં આવી. ભારતભરમાં રમત પ્રત્યે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે, તંદુરસ્તી માટે જાગૃતિ ફેલાય અને ઓલિમ્પિક વેલ્યુનો સંદેશો ફેલાય તે હેતુથી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી 3 દિવસ 29 થી 31 ઓગષ્ટ દરમ્યાન ફીડ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે આજે શહેરની શ્રી સદગુરૂ મહિલા કોલેજમાં ભણતી 1200 દીકરીઓએ આ અંતે પ્રતિજ્ઞા લીધી હતી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સક્રિય રહેવા વચન પાળ્યું હતું.

ફીટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર અને શ્રી સદગુરૂ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડૉ અર્જુનસિંહ રાણાની આગેવાની હેઠળ સમગ્ર કોલેજના સ્ટાફે સક્રિય ભાગ લઇને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

ઠંડરનો અનુભવ કરો, હીરો બનોઃ હીરો મોટોકોર્પ અને થમ્સ અપ દ્વારા સ્પેશિયલ- એડિશન મેવરિક 440 ઠંડરવ્હીલ્સ રજૂ

amdavadlive_editor

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G રજૂ

amdavadlive_editor

હાયર ઇન્ડિયાએ એશિયા કપને ગોલ્ડ સ્પોન્સરના રૂપમાં સશક્ત કર્યુ, સ્પોર્ટ-ઓ-ટેનમેન્ટને મજબૂત બનાવ્યુ

amdavadlive_editor

Leave a Comment