33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઇન્ડિયાએ AIથી સજ્જ ફીચર્સ સાથે Odyssey OLED, ViewFinity અને Smart Monitorsની 2024 શ્રેણી રજૂ કરી

  • તે નેક્સ્ટ લેવલ OLED અનુભવ પૂરો પાડે છે અને નવી પ્રોપરાઇટીરી ટેકનોલોજી – સેમસંગ OLED સેફગાર્ડ+ સાથે બર્ન-ઇન સામે અવરોધનની ખાતરી પૂરી પાડે છે
  • AIથી સજ્જ સ્માર્ટ ફીચર્સ સ્માર્ટ મોનીટર M8 અને ઓડીસી OLEDG6માં વિસ્તરિત મનોરંજન લાવે છે, જ્યારે નવા ViewFinity મોડેલ્સ વધુ કાર્યક્ષમ કાર્યસ્થળને સક્ષમ બનાવે છે

ગુરુગ્રામ, ભારત, 6 જૂન, 2024:ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે Odyssey OLED ગેમીંગ મોનીટર, સ્માર્ટ મોનીટર્સઅને ViewFinity મોનીટર્સની 2024ની શ્રેણીનું અનાવરણ કર્યુ છે જે હવે પછીના અનુભવોને અને ઉપભોક્તાઓ માટે AI ક્ષમતાઓ1ને ખુલ્લી મુકે છે. Odyssey OLED G6, અને સ્માર્ટ મોનીટર શ્રેણી વધુ વિસ્તરિત મનોરંડજન ફીચર્સ સાથે આનંદને ઊંચી માત્રાએ લઇ જાય છે, ત્યારે સ્માર્ટ મોનીટર કે જે AIથી સજ્જ છે અને ViewFinity શ્રેણી સંપૂર્ણ વર્કસ્ટેશનનું સર્જન કરવા માટે કનેક્ટિવીટીમાં વધારો કરે છે.

“અમારી 2024ની Odyssey OLED ગેમીંગ મોનીટર્સ, Viewfinity અને Smart મોનીટર્સની શ્રેણી સાથે અમારે ઉપભોક્તાઓ માટે વધુ સારા અનુભવને ખુલ્લો મુકવો છે. અસાધારણ AI ટેકનોલોજીઓથી અને મલ્ટી-ડિવાઇસ અનુભવથી સજ્જ Odyssey OLED ગેમીંગ મોનીટર અમે સ્માર્ટ મોનીટર્સ અનુક્રમે દાર્શનિક અનુભવ અને સર્જનાત્મકતાને પુનઃવ્યાખ્યાયિત કરશે. OLED સેફગાર્ડ+થી સજ્જ,  વિશ્વના સૌપ્રથમ પ્રોપરાઇટી બર્ન ઇન પ્રોટેક્શન ટેકનોલોજી સાથે OLED ગેમીંગ મોનીટર પલ્સેટીંગ હીટ પાઇપને લાગુ પાડતા ઇમેજ બર્નીંગને રોકે છે”, એમ સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ એન્ટરપ્રાઇસ બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ શ્રી પુનીત સેઠીએ જણાવ્યું હતુ.

Odyssey OLED સિરીઝ: દાર્શનિક શ્રેષ્ઠતા સાથે નવા બર્ન-ઇન પ્રિવેન્શન ફીચર્સ સાથે

Odyssey OLED G6 એ 27” QHD (2560 x 1440) રિઝોલ્યુશન મોનીટર છે, જે 16:9 આસ્પેક્ટ રેશિયોને મદદ કરે છે. તેનો 360Hzનો રિફ્રેશ રેટ અને 0.03ms GtG રિસ્પોન્સ ટાઇમ તેને ગેમર્સ માટે ઝડપી ગેમપ્લે પર ટકી રહેવાનુ શક્ય બનાવે છે.

નવા Odyssey OLED મોડેલમાં સેમસંગ OLED Safeguard+નો સમાવેશ થાય છે, જે નવી પ્રોપરાઇટરી બર્ન-ઇન પ્રોટેક્શન ટેકનોલોજી છે. આ ટેકોનોલોજી વિશ્વમાં સૌપ્રથમ છે જેથી મોટનીરમાં પલ્સેટીંગ પાઇપ લાગુ પાડીને બર્ન-ઇનને રોકી શકાય છે. વધુમાં ડાયનેમિક કૂલીંગ સિસ્ટમ જૂન ગ્રેફાઇટ શીટ પદ્ધતિની તુલનામાં પાંચ ગણી વધુ અસરકારક રીતે ગરમીને વિખેરતા બહાર કાઢે છે અને કૂલન્ટને સંકુચિત કરે છે, જે તેમાં તાપમાનને ઘટાડતા બર્ન-ઇનને રોકે છે. આ મોનીટર લોગોસ અને ટાસ્કબાર્સ જેવી સ્થિર ઇમેજીસને ગ્રહણ પણ કરે છે, જે બર્ન-ઇન અવરોધનનો બીજો પ્રકાર પૂરો પાડવા માટે તેમની બ્રાઇટનેસમાં આપોઆપ ઘટાડો કરે છે2.

Odyssey OLED G6 250 nits (Typ.)ની બ્રાઇટનેસ સાથે અતુલનીય OLED પિક્ચર ગુણવત્તા આપે છે, જ્યારે FreeSync Premium Pro, GPU અને ડિસ્પ્લે પૅનલને ચૉપીનેસ, સ્ક્રીન લેગ અને સ્ક્રીન ફાટી જવાને દૂર કરવા માટે સમન્વયિત રાખે છે.

સેમસંગની નવી OLED ગ્લેર ફ્રી ટેક્નોલૉજી 3 પણ કલર્સની ચોકસાઈ જાળવી રાખે છે અને પ્રતિબિંબ ઘટાડે છે અને પ્રતિબિંબને ઘટાડે છે જેથી દિવસના પ્રકાશમાં પણ જોવાનો તરબોળ અનુભવ સુનિશ્ચિત બને છે. OLED-ઓપ્ટિમાઇઝ, લો-રિફ્લેક્શન કોટિંગ નવા, વિશિષ્ટ હાર્ડ-કોટિંગ લેયર અને સપાટી કોટિંગ પેટર્નને આભારી ગ્લોસ અને રિફ્લેક્શન વચ્ચેના ટ્રેડ-ઓફને દૂર કરે છે.

આ મોનીટર એક સુપર સ્લિમ મેટલ ડિઝાઇન ધરાવે છે જે તેને અલગ ઓળખ આપે છે, જ્યારે કોર લાઇટિંગ+ એમ્બિયન્ટ લાઇટિંગ સાથે મનોરંજન અને ગેમિંગ અનુભવોને વધારે છે જે સ્ક્રીન સાથે સિંક્રનાઇઝ થાય છે. એર્ગોનોમિક સ્ટેન્ડ એડજસ્ટેબલ ઊંચાઈ ઉપરાંત ટિલ્ટ અને સ્વિવલ સપોર્ટ સાથે લાંબા સત્રોને વધુ આરામદાયક બનાવે છે.

નવું Odyssey OLED મોનિટર એ સેમસંગના OLED મોનિટર બજાર અગ્રણીયતાને વિસ્તારવા માટેની હવે પછીની એન્ટ્રી છે. સેમસંગએ OLED મોનિટર માર્કેટમાં પ્રથમ OLED મોડલ 4 લોન્ચ કર્યાના માત્ર એક વર્ષમાં વૈશ્વિક વેચાણમાં ટોચનું સ્થાન હાંસલ કર્યા પછી OLED મોનિટરના અનાવરણે સ્થાન લીધુ છે. આ સિદ્ધિ OLED મોનિટર્સની સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં સેમસંગના ઝડપી ચઢાણને રેખાંકિત કરે છે જ્યારે કંપનીની માલિકીની OLED ટેક્નોલોજીનો લાભ લેતા મોડલ્સ સાથે તેના ગેમિંગ મોનિટર લાઇનઅપને વૈવિધ્યીકરણ કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

સ્માર્ટ મોનીટર M8: ક્રિસ્ટલ ક્લિયર વીડિયો અને ઓડીયો માટે AI પ્રોસેસિંગ

અપડેટ કરાયેલ સ્માર્ટ મોનિટર શ્રેણી સ્માર્ટ મનોરંજન અને વધુ ઉત્પાદકતા માટે એક હબમાં સંપૂર્ણ મલ્ટી-ડિવાઈસ અનુભવ લાવે છે. અપગ્રેડ કરેલ 2024 મોડલમાં M8 (M80D મોડલ), M7 (M70D મોડલ) અને M5 (M50D મોડલ)નો સમાવેશ થાય છે.

અપગ્રેડ કરેલ 32” 4K UHD સ્માર્ટ મોનિટર M8 એ NQM AI પ્રોસેસર સાથે AI દ્વારા સજ્જ નવી સુવિધાઓ રજૂ કરે છે, જે મનોરંજનના અનુભવોને આગલા સ્તર પર લઈ જાય છે. AI અપસ્કેલિંગ લગભગ 4K5 સુધી નીચું રિઝોલ્યુશન કન્ટેન્ટ લાવે છે, અને એક્ટિવ વૉઇસ એમ્પ્લીફાયર પ્રો વપરાશકર્તાના કન્ટેન્ટ6માં સંવાદને ઑપ્ટિમાઇઝ કરવા માટે વપરાશકર્તાના વાતાવરણમાં પૃષ્ઠભૂમિ અવાજનું વિશ્લેષણ કરવા માટે AI નો ઉપયોગ કરે છે. 360 ઑડિયો મોડ7 M8 પર ઉપલબ્ધ છે, જે ગૅલેક્સી બડ્સ સાથે જોડાય છે જેથી તરબોલ સાઉન્ડ એન્વાયર્નમેન્ટ બનાવી શકાય. બિલ્ટ-ઇન સ્લિમફિટ કેમેરા સેમસંગ ડેક્સ8 સાથે મોબાઇલ એપ્લિકેશન દ્વારા વિડિયો કૉલ કરવાનું સરળ બનાવે છે.

આ નવી સુવિધાઓ પહેલાથી જ પ્રભાવશાળી સ્માર્ટ મોનિટર કાર્યક્ષમતામાં વધારો કરે છે. સ્માર્ટ ટીવી એપ્સ અને સેમસંગ ટીવી પ્લસ9 પીસીને બુટ કરવાની અથવા અન્ય ઉપકરણો સાથે કનેક્ટ કર્યા વિના, સ્ટ્રીમિંગ સેવાઓની વિશાળ શ્રેણી અને લાઇવ કન્ટેન્ટમાં ત્વરિત ઍક્સેસ પ્રદાન કરે છે.

M7 4K UHD (3840 x 2160) રિઝોલ્યુશન સાથે 32” અને 43”માં ઉપલબ્ધ છે, 300 nits (Typ) ની બ્રાઇટનેસ અને 4ms ના ગ્રે થી ગ્રે (GtG) રિસ્પોન્સ સમય ધરાવે છે. M5 FHD રીઝોલ્યુશન (1920 x 1080), 250 nits (Typ.) ની બ્રાઇટનેસ અને 4msનો GtGના રિસ્પોન્સ સમય સાથે 27” અને 32” માં ઉપલબ્ધ છે.

ViewFinity સિરીઝ: સર્જનાત્મકતાને મહત્તમ બનાવે છે અને વપરાશમાં સરળ

સર્જનકારો અને વ્યાવસાયિકો માટે ઇષ્ટતમ ઑપ્ટિમાઇઝ અને જવાબદાર પ્રેક્ટિસ સાથેપ્રથાઓ સાથે બનેલ, નવીનતમ ViewFinity લાઇનઅપમાં ViewFinity S8 (S80UD અને S80D મૉડલ), ViewFinity S7 (S70D મૉડલ) અને ViewFinity S6 (S60UD અને S60D મૉડલ્સ)નો સમાવેશ થાય છે.

અપડેટેડ 2024 ViewFinity મોનીટર્સ 11 રિસાયક્લિંગ પ્રયાસોને મદદ કરે છે કારણ કે તે ઓછામાં ઓછા 10% રિસાયકલ પ્લાસ્ટિક સાથે અને પ્લાસ્ટિકના ઘટકો પર કોઈપણ કેમિકલ સ્પ્રે વિના બનાવવામાં આવે છે. પેકેજિંગ પણ સરળ રીતે ડિસએસેમ્બલી માટે સ્ટેપલ્સને બદલે ગુંદરનો ઉપયોગ કરે છે.

સરળ સેટઅપ સ્ટેન્ડને એક ઝડપી ક્લિક સાથે એકસાથે મૂકવામાં આવ્યું છે, જેમાં કોઈ ટૂલ્સ અથવા સ્ક્રૂની જરૂર નથી, જે તેને સેટ કરવા માટે ઝડપી અને સરળ બનાવે છે અને ViewFinityના વાઇબ્રન્ટ ડિસ્પ્લેનો આનંદ માણે છે. દરેક 2024 ViewFinity મોનિટર HDR10 અને 1 અબજ રંગોના ડિસ્પ્લેને સપોર્ટ કરે છે, રંગની સચોટ રજૂઆતને સુનિશ્ચિત કરે છે, જ્યારે TÜV-Rheinland-પ્રમાણિત ઇન્ટેલિજન્ટ આઇ કેર સુવિધાઓને પણ એકીકૃત કરે છે જેથી લાંબા સમય સુધી કામના સમયગાળા દરમિયાન આંખોની તાણ દૂર થાય છે.

ViewFinity S8 27” અને 32” સ્ક્રીન વિકલ્પો ઓફર કરે છે, દરેક 4K UHD (3840 x 2160) રિઝોલ્યુશન સાથે, 60Hz નો રિફ્રેશ રેટ અને 350 nits (Typ.) ની બ્રાઇટનેસ ધરાવે છે. તેઓ સરળ કનેક્ટિવિટી માટે USB હબ અને ઊંચાઈ-એડજસ્ટેબલ સ્ટેન્ડ પણ ધરાવે છે. S80UD મોડલમાં સરળ કનેક્શન અને બે અલગ અલગ ઇનપુટ ઉપકરણો વચ્ચે સ્વિચ કરવા માટે એક નવી KVM સ્વીચ તેમજ USB-C પોર્ટનો સમાવેશ થાય છે જે વપરાશકર્તાઓને 90W સુધીના પાવર સાથે ઉપકરણોને ચાર્જ કરવાની મંજૂરી આપે છે.

ViewFinity S7 27” અને 32” વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જે દરેકમાં UHD 4K (3840 x 2160) રિઝોલ્યુશન સાથે, 350 nits (Typ.)ની બ્રાઇટનેસ અને 60Hzના રિફ્રેશ રેટનો સમાવેશ થાય છે. ViewFinity S6 24”, 27” અને 32” વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં દરેક QHD (2560 x 1440) રિઝોલ્યુશન, 100Hz નો રિફ્રેશ રેટ અને 350 nits (Typ.) ની બ્રાઇટનેસ છે, જેમાં USB હબ અને ઊંચાઈ-એડજસ્ટેબલનો સમાવેશ થાય છે. સ્ટેન્ડ S60UD મોડલમાં બિલ્ટ-ઇન KVM સ્વીચ અને USB-C પોર્ટ (90W ચાર્જિંગ સુધી)નો પણ સમાવેશ થાય છે.

કિંમત અને ઉપલબ્ધિ

  • બ્લેક કલરમાં Odyssey OLED G6 રૂ. 92399થી ઉપલબ્ધ છે
  • સ્માર્ટ મોનીટર સિરીઝ રૂ. 15399ની પ્રારંભિક કિમતથી ઉપલબ્ધ બનશે
  • મોનીટર્સની Viewfinity રેન્જ રૂ. 21449ની પ્રારંભિક કિંમતથી ઉપલબ્ધ બનશે

દરેક મોનીટર્સ 5 જૂન 2024થી સેમસંગ ઇ-સ્ટોરમાં ઉપલબ્ધ બનશે.

ગ્રાહકો સેમંસંગના માન્ય ઓનલાઇન સ્ટોર Samsung Shop, Amazon, Flipkartઅનેદરેક અગ્રણી રિટેલ સ્ટોર્સમાંથી પણ ખરીદી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લોhttps://www.samsung.com/in/monitors/gaming/

ઓફર્સ

Odyssey OLED G6 અને સ્માર્ટ મોનિટર સિરીઝ 5 જૂન અને 11 જૂન વચ્ચે સેમસંગ ઈ-સ્ટોરમાંથી ખરીદવા પર રૂ. 2750 સુધીના ત્વરિત કાર્ટ ડિસ્કાઉન્ટ સાથે નો-કોસ્ટ ઇએમઆઇ પર ઉપલબ્ધ થશે. સેમસંગ ઈ-સ્ટોરમાંથી સ્માર્ટ મોનિટર M8 ખરીદવા પર , ગ્રાહકોને ખાતરીપૂર્વકનો સેમસંગ સાઉન્ડ બાર મળશે અને OLED G6 સાથે, ગ્રાહકોને ખાતરીપૂર્વક Samsung Galaxy Buds 2 Pro મળશે.

એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આ મોડલ્સ પર રૂ. 11100 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે..

Product Specifications

Product Aspects Model G60SD
Display Screen Size 27”
Panel Type OLED
Brightness (Typ.) 250 cd/m2
Refresh Rate 360Hz
Resolution 2560×1440
Glare Type OLED Glare Free
Response Time GtG 0.03 ms
Interface Interface 2 HDMI (2.1), 1 DP (1.4)

3 USB 3.0 (1 Up, 2 Down)

Features Smart
Built-in Speaker
Sync Tech AMD Free Sync Premium Pro
Burn-in Protection Yes (Samsung OLED Safeguard+)
Design Stand Type HAS/Tilt/Swivel/Pivot/VESA

 

Smart Monitor Series
Product Aspects Model M80D M70D M50D
Display Screen Size 32″ 43″, 32″ 32″, 27″
Panel Type VA, Flat VA, Flat VA, Flat
Brightness (Typ.) 400 cd/m2 300 cd/m2 250 cd/m2
Refresh Rate 60Hz 60Hz 60Hz
Contrast Ratio 3000:1 (Typ.) 32″: 3000:1 (Typ.)
43″: 5000:1 (Typ.)
3000:1 (Typ.)
Resolution 3840×2160 3840×2160 1920×1080
Response Time 4ms (GtG) 4ms (GtG) 4ms (GtG)
HDR Yes (HDR 10+) Yes (HDR 10) Yes (HDR 10)
AI Technology 4K Upscaling Yes
Active Voice Amplifier Pro Yes
Smart VOD (Netflix, Youtube etc.) Yes Yes Yes
Gaming Hub Yes Yes Yes
IoT Hub Yes (Built-in) Yes (Dongle Support) Yes (Dongle Support)
Voice Assistant Yes (Far Field Voice) Yes (Far Field Voice)
Workspace Yes Yes Yes
Multiview 2 Screens (Full Screen) 2 Screens 2 Screens
MDE Feature Multicontrol Yes Yes Yes
360 Audio Mode Yes
Workout Tracker Yes Yes Yes
Interface Mouse & Keyboard Control
(With ESB)
Yes Yes
Interface 1 HDMI (2.0), 2 USB-A,
1 USB-C (65W)
2 HDMI (2.0), 3 USB-A,
1 USB-C (65W)
2 HDMI (1.4),
2 USB-A
Camera In-Box
(Slim Fit Camera)
Compatible Compatible
Speaker 5Wx2 43″: 10Wx2
32″: 5Wx2
5Wx2
Eye Care Adaptive Picture Yes Yes Yes
Eye Saver Mode/Flicker Free Yes Yes Yes
Design Icon Slim Design Yes
Colour Warm White Black/White Black/White
Stand HAS, Pivot, Tilt Simple Simple

 

Viewfinity Series
Product Aspects Model S80UD S80D S70D S60UD S60D
Display Screen Size 27″/32″ 27″/32″ 27″/32″ 24″/27″/32″ 24″/27″/32″
Panel Type IPS (27″)/
VA (32″)
IPS (27″)/
VA (32″)
IPS (27″)/
VA (32″)
IPS IPS
Brightness (Typ.) 350 nits 350 nits 350 nits 350 nits 350 nits
Refresh Rate 60Hz 60Hz 60Hz 100Hz 100Hz
Resolution 3840×2160 3840×2160 3840×2160 2560×1440 2560×1440
Colour Gamut sRGB 99% sRGB 99% sRGB 99% sRGB 99% sRGB 99%
Interface Interface 1 USB-C (90W)
1 HDMI (2.0)
1 DP (1.2)
USB Hub
(Up/3Dn)
1 HDMI (2.0)
1 DP (1.2)
USB Hub
(1Up/3Dn)
1 HDMI (2.0)
1 DP (1.2)
1 USB-C (90W)
1 HDMI (2.0)
1 DP (1.4)
1 DP out (1.4)
USB Hub
(1Up/3Dn)
1 HDMI (2.0)
1 DP (1.4)
HDMI, DP,
USB Hub
(1Up/3Dn)
Features LAN Yes Yes
Daisy Chain Yes
KVM Switch Yes Yes
Intelligent Eye Care Yes Yes Yes Yes Yes
Design Stand Type HAS Easy Setup Stand HAS Easy Setup Stand Simple Easy Setup Stand HAS Easy Setup Stand HAS Easy Setup Stand
VESA 100×100 100×100 100×100 100×100 100×100

 

Related posts

સેમસંગની વિજેતા ટીમ સ્પુટનિક બ્રેઇન ‘સોલ્વ ફોર ટુમોરો’ 2022 ભારતને પેરિસ 2024 માટે ‘Together for Tomorrow, Enabling People’ ડિજીટલ ઓલિમ્પીક કોમ્યુનિટીમાં રજૂ કરે છે

amdavadlive_editor

KVN પ્રોડક્શનનું ‘KD: ધ ડેવિલ્સ વોરફિલ્ડ’ ડિસેમ્બર 2024માં રિલીઝ થવાનું છે; ઑડિયો રાઇટ્સ ₹17.70 કરોડમાં વેચાયા

amdavadlive_editor

ફાઇઝર અને આણંદની ઝાયડસ હોસ્પિટલએ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર એડલ્ટ વેક્સીનેશનના ઉદઘાટન માટે સહયોગ કર્યો

amdavadlive_editor

Leave a Comment