November 5, 2026
Amdavad Live
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે એપ્રિલ 2025થી કોમર્શિયલ વાહનોના ભાવમાં વધારાની જાહેરાત કરી

મુંબઈ ૧૭ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે પોતાની કોમર્શિયલ વાહન રેન્જમાં 2% સુધીના ભાવ વધારાની જાહેરાત કરી છે, જે 1 એપ્રિલ 2025 થી લાગૂ થશે. આ ભાવ વધારો ઇનપુટ ખર્ચમાં વધારાને સરભર કરવા માટે છે અને તે વ્યક્તિગત મોડેલ અને વેરિઅન્ટ મુજબ અલગ-અલગ હશે.

Related posts

સેમસંગે ત્રીજા ત્રિમાસિકમાં 23 ટકા વેલ્યુ શેર સાથે ભારતની સ્માર્ટફોન બજારમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું : કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ

amdavadlive_editor

કોટક સોલિટેર રેસ્ટોરન્ટ વીક ઇન્ડિયા હવે રાષ્ટ્રીય સ્તરે, આ ઓક્ટોબરમાં ડિસ્ટ્રિક્ટ એપ પર

amdavadlive_editor

સ્કોડા ઓટો ઈન્ડિયા એ એકદમ નવી સ્લેવિયા મોન્ટે કાર્લો લોન્ચ કરી

amdavadlive_editor

Leave a Comment