18.7 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન નવા લોન્ચ, અદભુત ડીલ્સ, ઑફર્સ અને વધુનો લાભ લો

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 27મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે

બેંગલુરુ 20 સપ્ટેમ્બર 2024: ભારતમાં સૌથી મોટા તહેવાર, એટલે કે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 ની ઉજવણી, 27મી સપ્ટેમ્બર, 2024થી, પ્રાઇમ મેમ્બર્સ માટે 24 કલાક વહેલા એક્સેસ સાથે શરૂ થશે. Amazon.in પર અદભુત ડીલ્સ, વધારે બચત, બ્લોકબસ્ટર મનોરંજન અને 25,000 થી વધુ નવા પ્રોડક્ટ લોન્ચ થયાની સાથે આ ફેસ્ટિવ સીઝનની ઉજવણી કરો. ગ્રાહકો સેમસંગ, રિયલમી નારઝો, વેનપ્લસ, iQOO, ઇન્ટેલ, સોની પ્લેસ્ટેશન, હિન્દુસ્તાન યુનિલિવર, P&G, લોરીઅલ, ટીસીએલ, એસર, Xiaomi, આઇએફબી એપ્લાયન્સીસ, ફેરેરો, એરિયલ, કુબેર ઇન્ડસ્ટ્રીઝ અને યુરેકા ફોર્બ્સ જેવી બ્રાન્ડ્સની આકર્ષક ઑફર્સનો લાભ લઇ શકે છે. વધુમાં, આ ફેસ્ટિવ સીઝનમાં, વિશિષ્ટ ડીલ્સ અને વિશિષ્ટ રીતે પસંદ કરેલ પ્રોડક્ટ્સ 70% સુધીની છૂટ સાથે, એમેઝોન, ગ્રાહકો માટે ભારતના નાના વ્યવસાયોને સમર્થન આપવાનું સરળ બનાવી રહ્યું છે.

બેંક ઓફર્સ અને એમેઝોન પે સાથે મોટી બચત કરો

  • એસબીઆઈડેબિટઅનેક્રેડિટકાર્ડ્સસાથેગ્રાહકોમેળવીશકેછે10% ઇન્સ્ટન્ટડિસ્કાઉન્ટ (નિયમોઅનેશરતોલાગુ; વિગતોમાટેઅહીંજુઓ)
  • એમેઝોનપેયુપીઆઈનોઉપયોગકરીનેરૂ. 1,000 ના ન્યૂનતમ ઓર્ડર પર મેળવો ફ્લેટ રૂ. 100 નું કેશબેક અને તેમને દ્વારા એમેઝોન પે બેલેન્સમાં રૂ. 1,000 ઉમેરવામાં આવે ત્યારે રૂ. 100 પાછા મેળવો
  • આફેસ્ટિવસિઝનદરમિયાનએમેઝોનપેઆઈ.સી.આઈ.સી.આઈ બેંક ક્રેડિટ કાર્ડ માટે અરજી કરનારા પ્રાઇમ ગ્રાહકો રૂ. 2,500 સુધીના વેલકમ રિવોર્ડ્સ, અને એમેઝોન પર ખરીદી કરવા માટે કાર્ડનો ઉપયોગ કરવા પર 5% અમર્યાદિત કેશબેક મેળવી શકે છે.એમેઝોન પે લેટર સાથે, પાત્ર ગ્રાહકો રૂ. 60,000 સુધીનું ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને રૂ. 600 સુધીના રિવોર્ડ્સ મેળવી શકે છે.
  • એમેઝોનપેલેટરપસંદકરીનેગ્રાહકોરૂ 100 સુધીનાશોપિંગરિવોર્ડ્સનોલાભલઈશકેછે(નિયમોઅનેશરતોલાગુ). પસંદગીનાડેબિટઅનેક્રેડિટકાર્ડ્સપરગ્રાહકોનો-કોસ્ટ-ઈએમઆઈપણમેળવીશકેછે.
  • એમેઝોનપેગિફ્ટકાર્ડ્સપરગ્રાહકો 5% સુધીનુંકેશબેક મેળવી શકે છે અને પસંદગીની બ્રાન્ડના ગિફ્ટ કાર્ડ્સ ખરીદવા પર કેશબેક અને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ દ્વારા 15% બચાવી શકે છે. પસંદગીની તારીખો પર ડિજિટલ ગોલ્ડની ખરીદી પર પ્રાઇમ ગ્રાહકો, 3% સુધી પાછા મેળવી શકે છે અને ઉબેર, સ્વિગી, ઝોમેટો અને વધુ જેવી તેમની મનપસંદ એપ્લિકેશન્સ પર એમેઝોન પે વડે ઑનલાઇન ચૂકવણી પર રૂ. 1500 સુધીની ઑફરનો લાભ પણ લઇ શકે છે.*
આ ફેસ્ટિવ સિઝનમાં, ગ્રાહકો ટ્રાવેલ બુકિંગ પર અદભુત ઓફર્સનો લાભ માણી શકે છે અને તેમના આગામી વેકેશનને યાદગાર બનાવી શકે છે. આકર્ષક ડિસ્કાઉન્ટથી લઈને સરળ કેન્સલેશન સુધી, Amazon.in તમારા ટ્રાવેલ પ્લાન્સને બેહતર બનાવી રહ્યું છે. ફ્લાઇટ પર 23% અને હોટેલ બુકિંગ પર 60% સુધીની બચત કરો. તમારા અનિશ્ચિત પ્લાન્સ માટે, ફ્રી કેન્સલેશનનો લાભ લો અને નજીવી ફી પર ટ્રેન ટિકિટ પર સંપૂર્ણ રિફંડ મેળવો. તેથી, તમે તહેવારોમાં પરિવાર/મિત્રોને મળવા વિચારી રહ્યાં હોવ કે પછી ફરવા પર જવાનું વિચારી રહ્યાં હોવ, મુસાફરીનું આયોજન કરવાની આ શ્રેષ્ઠ તક હોઈ શકે છે.

એમેઝોન સાથે મુસાફરી કરો! 

આ ‘એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ’માં ભાગ લેનાર વિક્રેતાઓની અમુક અદભુત ડીલ્સ અને ઑફર્સ છે* 

સ્માર્ટફોન અને મોબાઈલ એસેસરીઝ

  • વનપ્લસ, સેમસંગ, એપલ, આઇક્યૂઓઓ, રિઅલમી, શાઓમી, મોટોરોલા, ઓનર,લાવા, ટેકનો, ઇન્ટેલ વગેરે જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ તરફથી અદભુત ડીલ્સ, બચત અને આકર્ષક કિંમતો.
  • મોબાઈલ અને એસેસરીઝ પર મેળવો 40% સુધીનું ડિસ્કાઉન્ટ. ખરીદો રૂ. 89* થી શરૂ થતી મોબાઈલ એસેસરીઝ.
  • ક્રેડિટ કાર્ડ, બજાજ ફિનસર્વ, એમેઝોન પે લેટર વગેરે જેવા વિવિધ વિકલ્પોમાં સ્માર્ટફોન પર 24 મહિના સુધી કોઈ કિંમત ઇએમઆઇ નહીં, જેનાથી ગ્રાહકો માત્ર રૂ. 999/મહિનેથી* શરૂ થતા સ્માર્ટફોન અને રૂ. 1,999/મહિને* થી શરૂ થતા પ્રીમિયમ સ્માર્ટફોન થાય છે. એમેઝોન પે લેટર સાથે, ગ્રાહકો ખરીદી પર ક્રેડિટ કાર્ડની જરૂર વગર 12 મહિના સુધીના નો-કોસ્ટ હપ્તાઓ સાથે થોડી જ મિનિટમાં રૂ 60,000* સુધીની ઇન્સ્ટન્ટ લોન, કોઈ મુશ્કેલી વિના મેળવી શકે છે.

તમામ પાત્ર ઑફર્સ સહિત તમામ કિંમતોના સ્માર્ટફોન્સ પર મેળવો આકર્ષક ડીલ્સ અને નો કોસ્ટ ઇએમઆઇ*:

  • રૂ. 37,999* માં iPhone 13
  • રૂ. 69,999* માં સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા 5G
  • રૂ. રૂ 34,999* માં વનપ્લસ 12R (8+256GB વેરિએન્ટ)
  • મેળવો રૂ. 1,299* માં વનપ્લસ નોર્ડ CE4 લાઈટ 5G 16,999* માં અને ફ્રી વનપ્લસ બુલેટ્સ વાયરલેસ Z2*
  • ખરીદો રૂ. 21,999* માં વનપ્લસ નોર્ડ CE4 અને મેળવો રૂ. 1,599* ના ફ્રી વનપ્લસ નોર્ડ બડ્સ 2r
  • રૂ. 17,499* માં iQOO Z9s 5G
  • રૂ. 13,749* માં સેમસંગ ગેલેક્સી M35 5G
  • રૂ. 14,999* માં realme નારઝો 70 ટર્બો 5G
  • રૂ. 14,749* માં લાવા બ્લેઝ કર્વ 5G
  • રૂ. 12,599* માં ટેકનો POVA 6 નીઓ
  • રૂ 8,999* માં રેડમી 13C 5G
  • રૂ. 9,499* માં iQOO Z9 Lite 5G
  • રૂ. 11,249* માં realme નારઝો 70x
  • રૂ. 9,899* માં લાવા બ્લેઝ 3 5G
  • રૂ. 5,399*માં itel A50 

વાયરલેસ એસેસરીઝ પર આકર્ષક ઑફર્સ મેળવો:

  • રૂ 3,999* માં વનપ્લસ બડ્સ 3
  • રૂ. 6,999* માં સેમસંગ ગેલેક્સી બડ્સ2 પ્રો
  • રૂ. 1,999* માં Realme બડ્સ T310
  • રૂ. 2,099* માં વનપ્લસ નોર્ડ બડ્સ 3
  • રૂ 1,899*માં Xiaomi પાવર બેંક 4i

*દર્શાવેલ કિંમતમાં બેંક ડિસ્કાઉન્ટ, કૂપન અને અન્ય ઑફર્સનો સમાવેશ થાય છે 

ગેજેટ્સ અને ગીઝમોસ

  • અગ્રણી બ્રાન્ડ્સ પર મેળવો 5000+ ડીલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર મેળવો 75% સુધીની છૂટ
  • એપલપ્રોડક્ટ્સની સૌથી વધુ અપેક્ષિત ડીલ્સ – મેકબુક એરએમ1 અને આઇપેડ 10th જનરેશન પર અત્યાર સુધીની આકર્ષક કિંમતો!*
  • એસર, એમેઝફિટ, સેમસંગ, એપલ, સોની, જેબીએલ, નોઈઝ અને વધુ જેવી બ્રાન્ડ્સ તરફથી નવા લોન્ચ
  • મેળવો લેપટોપ પર 40% સુધીની છૂટ, રૂ. 23,990 થી શરુ થતા સ્ટુડન્ટ લેપટોપ અને રૂ. 39,990 થી શરુ થતા ગેમિંગ લેપટોપ
  • 24M એનસીઇએમઆઈસુધી, એક્સચેન્જ પર રૂ. 25,000 સુધીની છૂટ અને બેન્ક ડિસ્કાઉન્ટ સાથે રૂ. 11,000 સુધીની છૂટ
  • રૂ. 9,999 થી શરૂ થતી ટેબ્લેટ પર 60% સુધીની છૂટ. NCEMI સાથે ખરીદો રૂ. 99/દિવસથી શરૂ થતા ટેબલેટ, મેળવો બેંક ડિસ્કાઉન્ટ સાથે રૂ. 7,000 સુધીની છૂટ
  • મેળવો સેમસંગ ગેલેક્સી ટેબ એસ9 એફઈમેળવો વિથ S પેન- રૂ. 19,999 થી શરૂ થતી તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે
  • મેળવો હેડફોન પર 75% સુધીની છૂટ અને ખરીદો રૂ. 699 થી શરૂ થતા હેડફોન. NCEMI સાથે રૂ. 49/દિવસ શરૂ થતા પ્રીમિયમ હેડફોન્સ પર અપગ્રેડ કરો અને બેંક ડિસ્કાઉન્ટ સાથે રૂ. 3000 સુધીની છૂટ મેળવો
  • મેળવો સ્પીકર્સ અને સાઉન્ડબાર 60% સુધીની છૂટ અને ખરીદો રૂ. 699થી શરૂ થતા બ્લૂટૂથ સ્પીકર્સ. ખરીદો રૂ. 7,499માં ડોલ્બી એટમોસ સાઉન્ડબાર
  • અમેઝફિટ અને સેમસંગ જેવી બ્રાન્ડની પ્રીમિયમ સ્માર્ટવોચ પર 50% સુધીની છૂટ સાથે અપગ્રેડ કરો. ખરીદો રૂ. 1,599 થી શરુ થતી અમોલેડડિસ્પ્લેવાળી સ્માર્ટવોચ. મેળવો 4,999 રૂપિયાથી શરૂ થતી અમેઝફિટ સ્માર્ટવોચ. નોઈઝ, ફાયરબોલ્ટ અને બોટ સ્માર્ટવોચ, ખરીદો 2 અને મેળવો એક એક્સ્ટ્રા અને અને 12%ની છૂટ
  • ખરીદો રૂ. 34,990 માં ગોપ્રો હીરો 12 બંડલ અને સાથે મેળવો રૂ. 10,000 ની કિંમતની ફ્રી એસેસરીઝ

એપ્લાયન્સિસ

  • વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, એર કંડિશનર અને વધુ પર મેળવો 75% સુધીની છૂટ
  • આ ફેસ્ટિવ સીઝનમાં ખરીદો એપ્લાયન્સિસ, 0% વ્યાજ (દર મહિને ચૂકવવાપાત્ર) પર પ્રતિ દિવસ રૂ. 99 થી ઓછાના ઇએમઆઇ પર ખરીદો. ગ્રાહકો રૂ. 10,000 નું વધારાનું બેંક કેશબેક, રૂ. 20,000 સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને રૂ. 5,000સુધીનું કૂપન ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
  • ખરીદો માત્ર રૂ. 5,580 થી શરૂ થતું તમારું પ્રથમ વોશિંગ મશીન અથવા રૂ. 21,490 થી શરૂ થતા ફ્રન્ટ-લોડ વોશિંગ મશીન સાથે તમારા ઘરને અપગ્રેડ કરો. ખરીદો રૂ. 49,990 થી શરૂ થતા વોશર ડ્રાયર્સ.
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન તમારા ઘરને અપગ્રેડ કરો. ખરીદો માત્ર રૂ. 39,990 થી શરૂ થતા ડબલ ડોર રેફ્રિજરેટર્સની કિંમતે સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ અને મેળવો રૂ. 20,000 સુધીની વધારાની એક્સચેન્જ ઑફર્સ. રૂ. 9,490 ની પ્રારંભિક કિંમતે રેફ્રિજરેટર ઘરે લાવો. 24 મહિના સુધી નો-કોસ્ટ ઇએમઆઇ સાથે ખરીદો રૂ. 19,980 થી શરૂ થતા ડબલ ડોર રેફ્રિજરેટર્સ.
  • આ ફેસ્ટિવ સિઝનમાં, સેમસંગ, સોની, એલજી, શાઓમી, ટીસીએલ, વુ, હાઇસેન્સ અને એસર જેવી અગ્રણી બ્રાન્ડ્સના વિવિધ પ્રકારના નવા લોન્ચમાંથી સ્માર્ટ ટીવી ખરીદો.
  • રૂ. 6,999 થી શરૂ થતા સ્માર્ટ ટીવી પર મેળવો 65% સુધીની છૂટ અને રૂ. 5,500 સુધીની એક્સચેન્જ ઓફર અને 3 વર્ષ સુધીની એક્સટેન્ડેડ વોરંટી અને 24 મહિના સુધીના નો કોસ્ટ ઇએમઆઇ
  • જીઓ એઇરફાયબર ઑફરનો લાભ લો – ટીવીની ખરીદી પર બ્રોડબેન્ડ + ટીવી ચેનલો પહેલેથી ઇન્સ્ટોલ કરેલી હશે અને મેળવો તમારા નવા એઇરફાયબર કનેક્શન પર રૂ. 1,000 રૂપિયાના ફ્રી ઇન્સ્ટોલેશન સાથે રૂ. 950 નું કેશબેક 

એમેઝોન ફેશન એન્ડ બ્યુટી

  • લિબાસ, ક્રોક્સ, લેકમે, લોરીઅલ પેરિસ, જીવા, મેટ્રો, લેવિસજેવી અગ્રણી બ્રાન્ડમાં 5 લાખથી વધુ સ્ટાઇલ્સ અને 1500+ પર ફેશન અને બ્યુટી પર 50-80% સુધીની છૂટ અને અન્વેષણ કરો પેન્ટાલૂન્સ, ફોરએવર 21, લિબાસ, લૂઇસ જેવી બ્રાન્ડના નવા લોન્ચ થયેલા પ્રોડક્ટ્સનું.
  • મેળવો બીબા પર ફ્લેટ 60% છૂટ સાથે એથનિક વેર, વર્ષની સૌથી ઓછી કિંમતે ભાવો અને મેળવો વધારાનું 5% નું ડિસ્કાઉન્ટ!
  • ફોસિલ, માઈકલ કોર્સ, અરમાની, બોસ અને વધુ જેવી બ્રાન્ડ્સ પર ઓછામાં ઓછી 50% છૂટ સાથે ખરીદો પ્રીમિયમ ઘડિયાળો, વર્ષની સૌથી ઓછી કિંમતે.
  • નો-કોસ્ટ ઇએમઆઇ સાથે મોકોબારા, ડેલ્સી પેરિસ અને ટોમી હિલફિગર પર ફ્લેટ 35% ની છૂટ સાથે ખરીદો પ્રીમિયમ ટ્રોલીઓ, સેટ અને બીજું ઘણું બધું.
  • મેટ્રો, મોચી, માર્ક લોયર વગેરે જેવી બ્રાન્ડના વુમેન્સ ફૂટવેર પર મેળવો ન્યૂનતમ 55% ની છૂટ
  • ઝેનેમે, આઈજેવેલ્સ, મિનિટ્યુઆ વગેરે જેવી ફેશન જ્વેલરી બ્રાન્ડ પર મેળવો ઓછામાં ઓછી 70% ની છૂટ
  • લેક્મે, મેબેલાઇન, સ્વિસ બ્યુટી જેવી બ્રાન્ડ્સના મેકઅપ પર મેળવો 70% સુધીની છૂટ
  • જગુઆર, નૌટિકા, ગેસ અને વધુ જેવી સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ્સની લક્ઝરી ફ્રેગરન્સ પર ઓછામાં ઓછી 40% છૂટનો લાભ લો
  • લેવી, લિનો પેરોસ, કપરીસીઅને વધુ જેવી અગ્રણી બ્રાન્ડ્સ પર મેળવો ન્યૂનતમ 75% ની છૂટ
  • સિમ્બોલ પ્રીમિયમ, માયક્સ ​​અને વધુ પર મેળવો ન્યૂનતમ 50% છૂટ ઉપરાંત વધારાના રૂ. 100ની છૂટ
  • પુમા, હોપ્સકોચ, નૌટી નાટી, પટ પટઅને વધુના આકર્ષક નવા લોન્ચ માટે તૈયાર રહો
  • ક્રોક્સ, સ્કેચર્સ અને વધુ જેવી ગ્રાહકોની મનપસંદ બ્રાન્ડના ફૂટવેર પર મેળવો 50 થી 80% સુધીની છૂટ

ગ્રોસરીસ અને ડેલી અસેન્શિયલ્સ

  • એમેઝોન ફ્રેશ પર રૂ. 1 થી શરૂ થતી આકર્ષક ડીલ્સનો લાભ લો
  • આ ફેસ્ટિવ સીઝનમાં રૂ. 200 સુધીના કેશબેક સાથે 30 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર 70% સુધીની છૂટ સાથે ડેલી અસેન્શિયલ્સ પર આકર્ષક ડિલ્સ મેળવો
  • સબ્સ્ક્રિપ્શન્સ, કૂપન્સ અને વધુ સાથે 50% સુધી વધારાની બચત કરો
  • ગિફ્ટિંગ કોમ્બોઝ, ફેસ્ટિવ હેમ્પર્સ, ડાયપર અને વાઇપ્સ, બેબી સ્કિનકેર, બાથીંગ અસેન્શિયલ્સ, સ્ટ્રોલર્સ, કુકીંગ ઓઇલ અને ઘી, બેવરેજીસ, બ્રેકફાસ્ટ અસેન્શિયલ્સ, હાઉઝહોલ્ડ ક્લિનીંગ નીડ્સ, પર્સનલ હાઇજીન, સ્પોર્ટ્સ નુટ્રિશન, હેલ્થકૅયર રિક્વાયરમેન્ટ્સ, પેટ ફૂડ, ટ્રીટ્સ અને ગ્રૂમિંગ અસેન્શિયલ્સ પર ગ્રાહકો 60% સુધીની છૂટનો આનંદ માણી શકે છે.
  • કરિયાણા પર ફ્લેટ રૂ. 400 કેશબેક અને અમેઝોન ફ્રેશ પર 50% સુધીની છૂટ સાથે સુપર બચત કરો
  • આ ફેસ્ટિવ સિઝનમાં મેળવો 2 કલાક જેટલી ઝડપી ડિલિવરી મેળવો (પ્રાઈમ સભ્યો માટે મફત) અને 300+ નવી પ્રોડક્ટ લૉન્ચ

હોમ ડેકોર, ફર્નિચર અને આઉટડોર

  • ફર્નિચર, ટૂલ્સ, ઓટોમોટિવ એસેસરીઝ, ક્લિનીં સપ્લાયસ, સ્પોર્ટ્સ ઇકવીપમેન્ટ્સ અને લાઇટિંગ સહિત કિચન, હોમ અને આઉટડોર્સ પર મેળવો ન્યૂનતમ 50% ની છૂટ
  • પંખા, વોટર હીટર, વોટર પ્યુરીફાયર, ફર્નિચર, સાયકલ અને કાર્ડિયો પોર્ટફોલિયો, કિચન, બાથ એસેસરીઝ વગેરે માટે ગ્રાહકો 14K+ પિન કોડમાં 20K+ ઉત્પાદનો અને 300+ શહેરોમાં પ્રોડક્ટની ખરીદી સાથે ઇન્સ્ટોલેશન સેવાઓનો લાભ લઈ શકે છે
  • આ વર્ષે, અમે પસંદગીના શહેરોમાં વોલપેપર ઇન્સ્ટોલેશન, વન-વોલ મેકઓવર સર્વિસ અને EVs માટે ટેસ્ટ ડ્રાઈવની પણ શરૂઆત કરી છે. આનાથી ગ્રાહકોને એમેઝોનના પ્રમાણિત ટેકનિશિયનો દ્વારા પ્રોડક્ટની ખરીદીથી લઈને ઉચ્ચ ગુણવત્તાની આફ્ટર સેલ્સ સર્વિસ સુધી ખરીદીનો અદભુત અનુભવ મળશે.
  • ગ્રાહકો રૂ. 43,500 સુધીના ડિસ્કાઉન્ટ પર અને 24 મહિના સુધીના નો કોસ્ટ ઇએમઆઇ સાથે ચુકવણીના સરળ વિકલ્પોનો લાભ લઈને વાહનો ખરીદી શકશે.
  • વાહનો માટે, ગ્રાહકો બજાજ ચેતક, બજાજ મોટરસાયકલ્સ, ઓલા, હીરો સ્કૂટર્સ અને મોટરસાયકલ્સ સહિત 15+ બ્રાન્ડમાંથી પસંદગી કરી શકે છે.
  • પસંદગીના પિન કોડમાં, ગ્રાહકો રૂ. 1માં ટેસ્ટ રાઈડનો લાભ લઈ શકે છે અને તેમના હાલના ટુ વ્હીલરને એક્સચેન્જ પણ કરી શકે છે.
  • 30%+ ઓર્ડર 3-5 દિવસમાં ડિલિવર કરવામાં આવશે
  • વધુમાં, ગ્રાહકો તેમના મનપસંદ ઇલેક્ટ્રિક વાહનો પર 2 વર્ષ માટે એક્સટેન્ડેડ બેટરી વોરંટી મેળવી શકે છે
  • એમેઝોનપેઇન્ટફાઇન્ડરસાથે, પેઇન્ટના હજારો શેડ્સ ઓનલાઇન જુઓ, કલ્પના કરો અને ખરીદો 

ટોય્સ અને વિડિયો ગેમ્સ:

  • બૂક્સ, ટોય્સ અને ગેમિંગમાં બેસ્ટ સેલર્સ અને નવા લોન્ચ પર 70% સુધીની છૂટ મેળવો. વધુ ખરીદો અને વધારાની 5% છૂટ મેળવો.
  • માત્ર રૂ. 39,990 થી શરૂ થતા સોની પ્લેસ્ટેશન5, 6 મહિના સુધીના નો કોસ્ટ ઇએમઆઇ સાથે, કોઈ મુશ્કેલી વિના ખરીદી
  • માત્ર રૂ. 99 થી શરૂ થતી ગેમિંગ એસેસરીઝ ખરીદો
  • માત્રરૂ. 79 ​​થી શરૂ થતી બેસ્ટ સેલિંગ ફિક્શન અને નોન-ફિક્શન પુસ્તકો ખરીદો

એમેઝોન ડિવાઇસીસ અને એલેક્સા એક્સક્લુઝિવ્સ:

  • એલેક્સાઅનેફાયરટીવીસ્ટિકસાથેઇકોસ્માર્ટસ્પીકરપર55%સુધીનીછૂટમેળવો
  • વર્ષનીસૌથીઓછીકિંમતે, એટલેકેફ્લેટ37%છૂટપરખરીદોએલેક્સાસ્માર્ટહોમકોમ્બો, ઇકોડોટ (5મીજનરેશન) અનેવિપ્રોસિમ્પલસેટઅપ9W LED સ્માર્ટબલ્બ. આબધુંમાત્ર4,749રૂપિયામાંખરીદો.
  • ઇકોપૉપપરમેળવોફ્લેટ41%, ખરીદોમાત્રરૂ. 2,949માં.
  • એલેક્સાસ્માર્ટહોમકોમ્બો- – ઇકોપોપઅનેવિપ્રોસિમ્પલસેટઅપ9W LED સ્માર્ટબલ્બપરમેળવોફ્લેટ54%સુધીનીછૂટ. ખરીદોમાત્રરૂ. 3,249માં.
  • ખરીદોઇકોડોટ (5મીજનરેશન) રૂ. 4,449માં, ઇકોશો5 (2જીજનરેશન) માત્રરૂ. 3,999માંઅનેઇકોશો8 (2જીજનરેશન) માત્રરૂ. 8,999માં.
  • નવીનતમOTT કન્ટેન્ટસ્ટ્રીમકરોઅનેઅફાયરટીવીડિવાઇસીસપરઅદભુતડિલ્સસાથેખરીદોબેસ્ટસેલિંગફાયરટીવીસ્ટિકરૂ. 2,199માં, ફાયરટીવીસ્ટિકલાઇટરૂ. 1,999માંઅનેફાયરટીવીસ્ટિક4K રૂ. 3,999માં.
  • માત્રરૂ. 2,949માં40% સુધીનીછૂટસાથેખરીદોઇકોપોપઅનેરૂ. 4,449માંઇકોડોટ (5મીજનરેશન, 2023 રિલીઝ)

નાના અને મધ્યમ સ્તરના વ્યવસાયો દ્વારા ઑફર્સ:

  • આ ફેસ્ટિવ સીઝનમાં અગ્રણી બ્રાન્ડ સાથે ભારતીય નાના સ્તરના વ્યવસાયો તરફથી વિવિધ પ્રોડક્ટ્સ પર શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મેળવો. હોમ ડેકોર, ફેશન એપેરલ, ગ્રોસરી અને વધુ સહિત વિવિધ શ્રેણીઓમાં 9,500 થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ થઈ રહી છે.
  • સેમ્પલ મેનિયાના ભાગ રૂપે 3,000 થી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હશે, જ્યાં ગ્રાહકો 80% સુધીના ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે અને આકર્ષક કિંમતો પર નવી અને આકર્ષક પ્રોડક્ટ્સ ખરીદી શકે છે.
  • હોમ ડેકોર, હોમ ફર્નિશિંગ, એથનિક વેર, બ્યુટી પ્રોડક્ટ્સ વગેરે પર મેળવો 70% સુધીની છૂટ
  • ડીલ્સ અને કૂપન્સ: 2 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર મળશે અદભુત ડીલ્સ અને ખાસ કૂપન્સ, જેનાથી દરેક કિંમતે દરેક ગ્રાહક કંઈક ખરીદી શકે.
  • કારીગર-સહેલી એ એમેઝોન પર સમગ્ર ફેશન અને હોમ પ્રોડક્ટ્સ અને કારીગરો, મહિલાઓ દ્વારા સંચાલિત વ્યવસાય, સરકારી વેચાણકેન્દ્ર, એનજીઓ અને SHGs તરફથી ઓફર કરવામાં આવતી વિવિધ અન્ય શ્રેણીઓમાંથી અલ્ટ્રા-યુનિક હેન્ડમેઇડ અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સ માટેનો એક સ્ટોર છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન, કારીગર-સહેલી ₹199 થી શરૂ થતા ફ્લેશ વેચાણ સાથે અદભુત કિંમતે પ્રોડક્ટ્સ ઓફર કરશે. ફેસ્ટિવલ સિલેકશન પર અદભુત ડીલ્સ સાથે ગ્રાહકો માટે ₹199 થી શરૂ થતી 2 લાખ+ ફેશન અને હોમ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હશે. 20% સુધી વધારાની બચત કરવા માટે બાય મોર સાથે વધારાની બચતના વિકલ્પોનો અને વિવિધ સ્ટાઇલ્સ પર વધારાની છૂટ આપતા કૂપનનો લાભ લો.

અમેઝોન લોન્ચપેડ:  ગ્રાહકોને ઉભરતી બ્રાન્ડ્સમાંથી નવીનતમ, અનન્ય અને અદ્યતન પ્રોડક્ટ્સ ખરીદવાની તક આપતું એક અનન્ય પ્રોગ્રામ એટલે કે મેઝોન લોન્ચપેડનનો મુખ્ય ઉદ્દેશ્ય, સમગ્ર માર્કેટપ્લેસમાં D2C બ્રાન્ડને ઉચ્ચ પ્રભાવશાળી માહિતી, ભલામણો અને નફો વધારવા માટે વિવિધ વિઝિબિલિટી લીવર્સનું અન્વેષણ કરીને તેમનું નિર્માણ અને સમર્થન કરવાનું છે. પાછલા વર્ષના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં, લૉન્ચપેડને વેચાણ દરમિયાન દર મિનિટે 20 ઓર્ડર મળ્યા અને 700+ થી વધુ સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સને ઓર્ડર મળ્યા, જ્યારે આમાંથી 250+ કરતાં વધુ બ્રાન્ડ્સે આ દિવસે પહેલા ક્યારેય ન કર્યું હોય તેટલું વેચાણ કર્યું.  આ ફેસ્ટિવ સિઝનમાં, લોન્ચપેડ બ્રાન્ડ્સે એમેઝોન વેરહાઉસમાં નોંધણી કરીને દેશભરના ગ્રાહકો સાથે જોડાવવા માટે યોજનાબદ્ધ રીતે નવા લોન્ચની યોજના બનાવવા અને તેમના પિન-કોડ કવરેજને વધારવા માટે વહેલી તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. લૉન્ચપેડની ઑફર્સઅહીં જોઈ શકાય છે. 

અમેઝોનબિઝનેસ: અમેઝોન બિઝનેસ પરના બિઝનેસ ગ્રાહકો રૂ. 9,999 સુધીના કેશબેકનો લાભ લઇ શકે છે અને જીએસટી ઇન્વૉઇસ સાથે 28% સુધીની બચત મેળવવા સહીત 40% સુધીના બલ્ક ઑર્ડર પર ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. કર્મચારીઓ અને ભાગીદારોને રીવોર્ડ આપવા માટે વ્યવસાયો માટે કોર્પોરેટ ગિફ્ટિંગ સ્ટોરમાં 8,500 થી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ગ્રાહકો લેપટોપ, સ્મોલ એપ્લાયન્સિસ, ઓફિસ ચાર, હેડફોન, ગોરમેટ ગિફ્ટ હેમ્પર્સ અને HP અને લીનોવા સહિતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સમાંથી ઘણું બધું ખરીદી કરીને, મલ્ટી-યુનિટ ખરીદી પર વધુ બચત કરી શકે છે.

અમેઝોનગ્રેટઇન્ડિયનફેસ્ટિવલદરમિયાનઅદભુતડીલ્સઅનેઑફર્સજોવામાટેઅહીંક્લિકકરો. પ્રેસરિલીઝ, ઈમેજીસવગેરેમાટે, કૃપાકરીનેઅમારાપ્રેસસેન્ટરનીમુલાકાતલો. 

Related posts

સેમસંગ ઈન્ડિયા દ્વારા સોલ્વ ફોર ટુમોરોની 100 ટીમોની પ્રથમ શોર્ટલિસ્ટ જાહેર

amdavadlive_editor

પૂર્વાનું વાયરલ ગરબા ” #AavatiKalay “માટે ગુજરાતના સીએમએ કર્યું સન્માન

amdavadlive_editor

મારુતિ સુઝુકીએ તદ્દન નવી Dzire લૉન્ચ કરીઃ અજોડ સ્ટાઇલ, અજોડ પર્ફોમન્સ

amdavadlive_editor

Leave a Comment