20.2 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયાનો AI-પાવર્ડ ‘બિગ ટીવી ફેસ્ટિવલ’ આ ફેસ્ટિવ સીઝનમાં અગાઉ કરતાં પણ વધુ ભવ્ય બન્યોઃ તેની પ્રીમિયમ AI ટીવી રેન્જ પર ગ્રેટ ડીલ્સ મેળવો અને આકર્ષક ઓફર્સ માણો

  • ચોક્કસ મોટા આકારનાં ટીવી પર રૂ. 2,90,000 સુધી મૂલ્યના મફત ટીવી અને રૂ. 1,00,000 મૂલ્યના મફત સાઉન્ડબાર ઓફર કરે છે.
  • બિગ ટીવી ફેસ્ટિવલ 2024માં ગ્રાહકોને ઉત્તમ ડીલ્સ પ્રાપ્ત કરવાનો અને ફેસ્ટિવ સીઝન પૂર્વે AIની પાવર સાથે તેમની હોમ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ અપગ્રેડ કરવાનો મોકો છે.
  • ગ્રાહકો અલ્ટ્રા- પ્રીમિયમ AI-એનેબલ્ડ બિગ ટીવી પર 20% સુધી કેશબેક, 3 વર્ષની વ્યાપક વોરન્ટી, 1 ઈએમઆઈ ઓફફ, રૂ. 2777થી શરૂ થતા સરળ ઈએમઆઈ સાથે લાંબી મુદતના ઈએમઆઈ પણ માણી શકે છે. 

ગુરુગ્રામ, ભારત 19 સપ્ટેમ્બર 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ તેનું બિગ ટીવી ફેસ્ટિવલ પ્રમોશનના લોન્ચ સાથે આ ફેસ્ટિવ સીઝન વધુ આનંદિત બનાવવા માટે સુસજ્જ છે. પ્રીમિયમ AI-પાવર્ડ મોટાં સ્ક્રીનનાં ટેલિવિઝન, જેમ કે, નિયો QLED 8K,નિયો QLED 4K, OLED અને ક્રિસ્ટલ 4K UHD TVપર આકર્ષક ડીલ્સ ઓફર કરતાં આ મર્યાદિત સમયગાળાની ઓફર 14 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર, 2024 સુધી ચાલશે, જેમાં આકર્ષક ફ્રીબીઝ, કેશબેક, 3 વર્ષની વોરન્ટી અને સ્પેશિયલ ઈએમઆઈ ઓફર્સનો સમાવેશ થાય છે.

સેમસંગની બિગ ટીવી ફેસ્ટિવલ AI-એનેબલ્ડ ફીચર્સ સાથે વિઝ્યુઅલ ઈમર્ઝન અને સાઉન્ડ ક્વોલિટીમાં નવું ધોરણ સ્થાપિત કરશે. ઓફર્સ ચુનંદાં મોડેલ્સ પર નિયો QLED, OLED અને ક્રિસ્ટલ 4K UHD TVરેન્જમાં ઉપલબ્ધ છે.

ગ્રાહકો ચુનંદી ખરીદીઓ સાથે રૂ. 2,90,000 સુધી મૂલ્યનાં મફત સેમસંગ ટીવી મોડેલ્સ અને રૂ. 1,00,000 મૂલ્યના મફત સાઉન્ડ બાર પણ ઉપલબ્ધ કરી શકે છે. સેમસંગ 36 મહિના સુધી લાંબી મુદતના ઈએમઆઈ સાથે તેનાં અલ્ટ્રા- પ્રીમિયમ બિદ ટીવી પર 20%સુધી આકર્ષક કેશબેક્સ, 3 વર્ષની વ્યાપક વોરન્ટી અને રૂ. 2777થી શરૂ કરતાં સરળ ઈએમઆઈ પણ ઓફર કરી રહી છે. આ આકર્ષક ડીલ્સ ભારતભરમાં Samsung.comઅને ચુનંદાં રિટેઈલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે.

ઉત્તમ પિક્ચર અને સાઉન્ડના નવા યુગમાં પ્રવેશ કરતાં સેમસંગ દ્વારા આ ઓફરોનું લક્ષ્ય AIટેકનોલોજીનો પ્રસાર વધારવાનું અને પ્રીમિયમ ટીવીની તેની નવીનતમ રેન્જને ગ્રાહકોને વધુ પહોંચક્ષમ બનાવવાનું છે. AIઅપસ્કિલિંગ અને AIઓપ્ટિમાઈઝેશન દ્વારા તેનું પોતાનાપાવર્ડ સ્ક્રીન ક્લાસ સાથે આ પ્રીમિયમ AIટીવી ગ્રાહકોની કન્ટેન્ટમાં પ્રાણ ફૂંકે છે. Q-સિમ્ફોની અને ડોલ્બી એટમોસ સાથે દરેક સીનની કૃતિમાં છટકવાનું અગાઉ કરતાં આસાન બનાવતાં, મલ્ટી-ડાયમેન્શનલ સાઉન્ડ સ્ક્રીનના દરેક ખૂણામાંથી વાગે છે, જેને લઈ મુવી થિયેટરની જેમ જ વ્યુઈંગ અનુભવ ઉત્તમ બની જાય છે. ઉપરાંત ગોપનીયતાને તાળું અને ચાવી હેઠળ રાખતાં સેમસંગ નોક્સ સિક્યુરિટી ટીવી અને તેનાં કનેક્ટેડ ડિવાઈસીસનું અનધિકૃત પ્રવૃત્તિથી રક્ષણ કરે છે.

“આજે આધુનિક ભારતીય પરિવારોમાં ટેલિવિઝન્સ લિવિંગ સ્પેસીસનું સેન્ટરપીસ તરીકે જોવાય છે, જે ટેકનોલોજી અને લાઈફસ્ટાઈલને આસાનીથી જોડે છે. ભારતમાં મોટા સ્ક્રીન આકાર માટે વધતી માગણી અને ગ્રાહકો માટે પ્રીમિયમ AI અનુભવની વ્યાપ્તિ વધારવા અમને સેમસંગ બિગ ટીવી ફેસ્ટિવલ પાછો લાવવામાં ગૌરવની લાગણી થાય છે. AI-એનેબલ્ડ ફીચર્સ સાથે વિઝ્યુઅલ ઈમર્ઝન અને સાઉન્ડ ક્વોલિટીમાં નવાં ધોરણ સ્થાપિત કરવા માટે તૈયાર કરાયેલાં આ ટેલિવિઝન સેમસંગ નોક્સ દ્વારા એનેબલ્ડ સંપૂર્ણ સલામતી પૂરી પાડવા સાથે સ્ટાઈલનાં તત્ત્વોને અનેકગણી નવી ઊંચાઈએ લઈ જાય છે. બિગ ટીવી ફેસ્ટિવલ સેમસંગ AI ટીવી રેન્જ દ્વારા ઓફર કરાતા અલ્ટિમેટ સિનેમાટિક અનુભવને અપગ્રેડ કરીને ફેસ્ટિવલ સીઝન પૂર્વે એલીવેટેડ હોમ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમના ભવિષ્યને અપનાવવા ગ્રાહકોને અભિમુખ બનાવે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર ડાયરેક્ટર વિપ્લેશ ડેન્ગે જણાવ્યું હતું.

નિયો QLED 8K

નિયો QLED 8K રેન્જ NQ8 AI Gen2 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે AI-પાવર્ડ કન્ટેન્ટ વ્યુઈંગ અનુભવને અભિમુખ બનાવે છે, જે લાઈફ-લાઈક પિક્ચર ગુણવત્તા પૂરી પાડે છે. NQ8 AI Gen2 પ્રોસેસર 256 AI ન્યુરલ નેટવર્કસ દ્વારા પાવર્ડ છે, જે OTTસેવાઓ સ્ટ્રીમ કરવાની હોય, વિડિયો ગેમ્સ રમવાની હોય કે લાઈવ સ્પોર્ટસ જોવાનું હોય, પિક્ચર અને સાઉન્ડને 8K અનુભવ પ્રદાન કરવા માટે અભિમુખ બનાવે છે. સેમસંગનાં નિયો QLED 8K TVએકધાર્યા ક્રિસ્પ વિઝ્યુઅલ્સ અને હાઈ-સ્પીડ ગેમિંગ માટે અત્યંત ઝડપી સ્પીડ્સ નિર્માણ કરવા માટે મોશન Xcelerator ટર્બો Pro સાથે પણ આવે છે.

નિયો QLED 4K

2024 નિયો QLED 4K લાઈન-અપ NQ4 AI Gen2 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે લગભગ કોઈ પણ કન્ટેન્ટમાં પ્રાણ પૂરીને તેને અદભુત 4K રિઝોલ્યુશનમાં ફેરવે છે. ક્વેન્ટમ મેટ્રિક્સ ટેકનોલોજી દ્વારા પાવર્ડ સ્ક્રીન કોમ્પ્લેક્સ સીન્સમાં પણ બેજોડ કોન્ટ્રાસ્ટની ખાતરી રાખે છે. આકર્ષક ઓડિયો અનુભવ માટે કલરની અચૂકતા અને ડોલ્બી એટમોસ માટે દુનિયાની પ્રથમ પેન્ટોન વેલિડેટેડ ડિસ્પ્લે સાથે ટીવીની QLED 4K રેન્જ અલ્ટિમેટ 4Kઅનુભવને ઉચ્ચ સ્તરે લઈ જાય છે.

OLED ટીવી

દુનિયાનું પ્રથમ ગ્લેર-ફ્રી OLED ટીવી કોઈ પણ પ્રકાશની સ્થિતિ હેઠળ ડીપ બ્લેક્સ અને ક્લિયર ઈમેજીસનું સંવર્ધન કરવા સાથે બિનજરૂરી પ્રતિબિંબ નાબૂદ કરે છે. તે જ મજબૂત NQ4 AI Gen2 પ્રોસેસર દ્વારા પાવર્ડ સેમસંગનું OLEDટીવીમાં રિયલ ડેપ્થ એન્હાન્સર અને OLED HDR Pro જેવા ફીચર્સથી સમૃદ્ધ છે, જે પિક્ચર ક્વોલિટીને નવી ઊંચાઈએ લઈ જાય છે. ઉપરાંત મોશન Xcelerator 144Hzજેવાં ફીચર્સ સ્મૂધ મોશન અને ઝડપી પ્રતિસાદ દરની ખાતરી રાખે છે, જે સેમસંગ OLEDને ગેમિંગ માટે ઉતતમ પસંદગી બનાવે છે. સ્લીક ડિઝાઈનો દ્વારા પૂરક આ OLED ટીવી વ્યુઈંગ સ્પેસને નવી ઊંચાઈ આપે છે.

QLED ટીવી

સેમસંગનાં QLED ટીવી ક્વેન્ટમ ડોટ ટેકનોલોજી સાથે અદભુત પિક્ચર ગુણવત્તા પૂરી પાડે છે. 100% કલર વોલ્યુમને સમૃદ્ધ બનાવતાં આ ટીવી કલર્સ કોઈ પણ બ્રાઈટનેસના સ્તરે અસલ અને સ્વર્ણિમ રહે તેની ખાતરી રાખે છે. તેની અલ્ટ્રા- સ્લિમ ડિઝાઈન કોઈ પણ ઘરમાં સહજ રીતે સંમિશ્રિત થઈને લિવિંગ સ્પેસીસની મનોહરતામાં સ્પર્શનો ઉમેરો કરે છે.

ક્રિસ્ટલ 4K UHD ટીવી

સેમસંગના UHD ટીવી ડાયનેમિક ક્રિસ્ટલ કલર ટેકનોલોજી સાથે કલર્સને જીવંત બનાવીને લાઈફ લાઈક વેરિયેશન્સ અને દરેક શેડમાં બારીકાઈ પ્રદાન કરે છે. 4K અપસ્કેલિંગ ટેકનોલોજી સ્ક્રીન પરનું પિક્ચર લગભગ 4K ક્વોલિટી સુધી લાવે છે, જે મંત્રમુગ્ધ કરન રો સ્ક્રીન અનુભવ પ્રદાન કરે છે. મોશન Xcelerator તેજ ગતિની કૃતિ સ્મૂધ અને ક્લિયર રાખે છે, જે દરેક ગેમ, મુવી અથવા શો વધુ આકર્ષક અને મનોરંજક બનાવે છે.

Related posts

2030 સુધીમાં 2 મિલિયન વુમન (મહિલાઓ)ને ભારતની એગ્રી-વેલ્યુ ચેઈનના અગ્રિમ હરોળમાં લાવવા માટે કોર્ટેવા એગ્રિસાયન્સનો સાહસિક પ્રોગ્રામ

amdavadlive_editor

દુબઈ રિયલ એસ્ટેટનું ભવિષ્ય ભારતીય ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત છે ANAX હોલ્ડિંગના ચેરમેન શ્રી સતીશ સનપાલને આભારી છે

amdavadlive_editor

સોની લાઈવ દ્વારા ફ્રીડમ એટ મિડનાઈટનું ત્રીજું ટીઝર રજૂ કરાયું : 15મી નવેમ્બરથી પ્રસારિત થશે

amdavadlive_editor

Leave a Comment